Friday, April 4, 2008

1 comment:

jay 4u1 said...

કોને કહુ આ દિલ મા શુ આગ છે,
મારિ નજ્ર્ર મા તો વિરાન આખો બાગ છે,
જોઇ ને કારો તલ મારા ગાલ પર ખુશ થાવ ના,
આ તો દિલ બર્યુ ત્યારે ઉડૅલા તન્ખા ના નિશાન છે....

તારા હ્રદયની વિશાળતા વિશે લખું ?
કોરીધાકર તારી લાગણીઓ વિશે લખું ?
કે મને કોરી ખાતી આ એકલતા વિશે લખું ?
સમય છોડેલા તમાશાઓ વિશે લખું ?
કે સંબંધમા મળેલ નિષ્ફળતા વિશે લખું ?
સ્વપન વીહોણી મારિ રાતો વિશે લખું ??
કે નીસાસા થી ભરેલા તારા શ્વાસ વિશે લખું ?
સ્પર્શ્ વીહોણા તારા અહેસાસ વિશે લખું?
કે દિલે સાચવેલા તાર સંભારણા વિશે લખું ??
લખવા માટે તો ઘણુ બધુ છે મારા વાહલા,
હવે તુજ કહે કે હુ શેના વિશે લખું ???


"જે તમને ગમે છે એની સામે બને તો ઓછુ બોલો
કારણકે જે તમારા મૌનને ના સમજી શકે એ
તમારા શબ્દોને પણ ક્યારેય નહી સમજી શકે "


સાદગીમાં પણ સૌદયૅ હોય છે,
આંસુને ક્યા આભૂષણ હોય છે.
કહે છે વજન હોય છે,
એટલે આંસુ નીચે દડી પડે છે
પણ ખરાં વજનદાર આંસુઓ તો,
પોપચાંની ભીતરમાં છાનામાના તરે છે.


પ્રેમ શુ છે ? એ ના પુછો તો સારુ !
સાચવો તો અમ્રુત છે પીઓ તો ઝેહર છે !
હર રાત એક મિઠો ઉજાગરો છે !
આખ અને નિન્દર ને સામ સામુ વેર છે.." એનુ નામ પ્રેમ છે "..